ફરે તે ફરફરે - 41

  • 392
  • 160

  "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર નહી કેમ આજે સવારે જીભે ચડી ગયુ હતુ તે ઉતરતુ જ નહોતુ ... બસ ગુનગુના રહાથા ત્યાં કેપ્ટન  બહાર આવી ઉવા્ચ્યા ..."આજે રસોઇની ધમાલ નથી કરવાની” “ કેમ આજે ઉપવાસ  કે હંગર -ડેલકે એવુ કંઇ હોય તોલઅમને તો શીતળા સાતમ માં ટાઢું ખાવાની આદત હોય એટલે ઘરમાં જે હશે ઇ ચાલશે નહીતર ઇંડીયન સ્ટોરમાંથી જઇને થેપલા ઢોકળાં રેડી ટુ ઇટ પંજાબી પડીકા લઇને એસ ને મસ્તીથી ખાશુ હોં ભાઇ” “ ડેડી..” “અરે શું ડેડી ડેડી કરે છે અગીયારસ છે ?” “અગીયારસ હોય તો બહારનું ના ચાલે.. મારે જોવું