ફરે તે ફરફરે - 40

  • 356
  • 152

  નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ?  “ વરસોથી આપણે રસ્સીખેંચ નથી રમ્યા એટલે મજા આવશે ટ્રાઇ કર “  ઘરવાળી તો આન પણ નાજુક એમા નાન બે હાથથી  પકડીને છોડી દીધુ..નો તુટ્યુ... નાન જેવુ નાન નો તુટ્યુ ? શેકેલા પાપડનુ શું થશે ? છોડો કુલચા ને દાંત વચ્ચોવચ્ચ લઇને દબી દ્યો...  “ ભાઇ આવા મેંદાના નાન  ગરમ ગરમ  પ્લેટમા મુકે એટલે તુરત ચાલુ ન કર્યુ તો માણસ બહુ પસ્તાય..  આ પઠ્ઠા સરદારો આવા નાન કેમ ખાતાં હશે ? સારુ છે કે ગુજરાતીઓને ઘંઉની કરકરાં લોટની બિસ્કીટ જેવી ભાખરી કે નરમ રોટલી કે રોટલા ચાલે આ ના ચાલબે રે