ફરે તે ફરફરે - 38

  • 390
  • 140

  મુંબઇમાં બોરીવલીમાં ઇન્દ્ર પ્રસ્થમા  અંડર ગ્રાઉડમાં ગેરકાયદસરની અનેક દુકાનો જોએલી વરસો પહેલા દિલ્હીની પાલીકાબજારમા કોનોટ પ્લેસ માં આવો નજારો જોયેલો પછીતો આખા ગુજરાતમા ડબલડેકર શોપીગમોલ જોયા  એટલે  જ્યારે આ હ્યુસ્ટનની અંડરગ્રાંઉડમા  પહોંચ્યા ત્યારે આવી બધી કલ્પનાના ઘોડા દોડતા હતા... મુબઇ હોય કે ગુજરાત કે દિલ્હી બધે સરકારને નકશા કંઇક બતાડે કંઇક બનાવે જેમાં ઓફિસો બતાડી હોય એ દુકાન થઇ જાય ઘર બતાવ્યું હોય એ ક્લાસીસ થઇ જાય .. વળી વકીલો ડોક્ટરો સીએ આ ઘર છે બતાવી ઓફિસ કરી નાખે … દુનિયા ઝૂકતી હૈ ઝૂકીને વાલા ચાહીયે… આ જ મંત્ર આખા દેશમાં ચાલે. રસ્તાની ફુટપાથ સીવીલીયન માટે બને પછી એક