ફરે તે ફરફરે - 36

  • 524
  • 198

મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટોરા મા એકવાર ગયા હતા ત્યારે સીતેર રૂપીયા અને સો રૂપીયા આપવાના પછી પ્લેટ નાની સો રૂપીયા વાળા થોડી મોટી પ્લેટ લઇને લાઇનમા ઉભા રહેવાનુ... તમારો નંબર આવે એટલે  એ પ્લેટમા જેટલુ સમાય એટલુ  સલાડ  જાતભાત ના  ભરતા જાવ નીચે પડવુ ન જોઇએ  ડુંગરો ગમ્મે તેટલો મોટો કરો  એ લઇને બહાર ટેબલ ઉપર બેસીને ખાવ .....અમારી સાથે એક પંજાબી એક્સપર્ટ હતા એને અમે આગળ કરી એમની આઇડીયા જોતા રહી ગયા  પ્લેટમા પહેલા ચણા ચાટ ઉપર રશીયન સલાડ એમ ભરતા ગયા  ને ડુંગરો હલે કે ચલે ...અમે વાહે  ગુરૂની પાછળ પાછળ  જ્ઞાની થયા