ફરે તે ફરફરે - 34

  • 542
  • 180

"આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન  છે. "પ્રશ્ન સારો છે ... ડેડી પણ આજે તમારે હ્યુસ્ટન  સાહિત્ય સરિતામા વાચવાનુ છે કે નાચવાનુ છે ?" “હે બુધ્ધીના બાદશાહ તારા મગજને આરામ આપ.તારા છંછેડવાથી મારુ યોગબળ વેરવિખેર થઇ જાય છે ..વિચારો આડેપાટે ચડી જાય છે" “એજ તો મારુ મિશન છે " અત્યારે મહત્વની  વાતો ચાલતી હતી કે આ મારુ પ્રોગ્રામમા એકલા જવુ મને નથી ગમતુ...મને પણ ઘણા બધા  સાંભળવા આવ્યા હોય એવુ ગમે એટલે હું કાયમ તારી મમ્મીને કહું કે તું મારી સાથે ચાલ પણ એ ના ની હા કોઇ દી કરતી નથી મેં ધમકી પણ આપી