ફરે તે ફરફરે - 33

  • 326
  • 126

સવારના દસવાગે અમે ગાડીમા બેઠા ત્યારે સહુને યાદ કરાવ્યુ...તે યાદ આવ્યુ. “આ લુંગીપ્રધાન  દેશમા જઇએ છીએ એટલે યાદ રહે આ ચડ્ડા નહી ચાલે પેન્ટ નહીતર ધોતી નહીતર લુંગી...લેડીઝને  પંજાબી કે સાડી  ..." મેં મારા મિત્ર રામાસ્વામિને પુછ્યુ આ  ડ્રેસકોડ શા માટે છે ? તેણે  કહ્યુએ એ તમે પણ જાણો..એક તો  મંદિરમા આવતા ભક્તોની નજર ભગવાન ઉપર રહે ...મી. ચંદ્રકાંટ અમારા એકદમ ઓથેટીંક પુજારીની નજર પણ  આડાતેડા નહી હો અને ભગવાન  પણ કોઇ બ્યુટીફુલની પાર્શ્યાલીટી નકરે ધેટ ઇઝ વોટ આઇ થીંક .." મારી નજર સામે કેટલાક હિંસક ભક્તો  તરવરતા હતા એટલે વધારે સંશોધન પડતુ મુક્યુ . રસ્તામા આખુ લુંગીશાશ્ત્ર  યાદ આવી