કાયદાની પકડથી દુર રહેલા સિરિયલ કિલર્સ

  • 970
  • 356

સિરિયલ કિલર્સના કૃત્યો હંમેશા ધ્રુજાવી નાંખનારા હોય છે અને તેઓ વહેલા મોડા કાયદાની પકડમાં  આવે છે અને તેમને તેમની કરણીની સજા મળતી જ હોય છે પણ કેટલીય એવી ઘટનાઓ બની છે જેમાં આ કિલર્સ કાયદાની પકડથી દુર રહ્યાં છે અને તેમના કૃત્યોની તેમને સજા થઇ શકી નથી.જો કે કેટલીક ઘટનાઓમાં શંકાની સોય કેટલાક લોકો પણ તકાઇ છે પણ તેમની વિરૂદ્ધ યોગ્ય પુરાવા નહી હોવાને કારણે તેમને સજા થઇ શકી નથી.કેટલાક તેમના કૃત્ય કર્યા બાદ મોતને ભેટ્યા હોવાને કારણે તેમને સજા થઇ શકી નથી તો કેટલાક અન્ય ગુનાઓમાં પકડાયા હોય પણ સિરિયલ કિલિંગ સાથે તેમનો સંબંધ સ્થાપિત ન થયાનું પણ બન્યાનું