કભી ખુશી કભી ગમ - ભાગ ૩

  • 1.1k
  • 1
  • 700

SCENE 3[ સ્ટેજ ઉપર લાઈટ આવે વિરેન પરમ અને નીલમ ચિંતામાં દૂર દૂર બેઠા છે અને ફોન ચેક કરી રહ્યા છે કપીલા આવે ) વિરેન - મમ્મીનો તાવ ઓછો થયો ? કપિલા - પપ્પાને પૂછ્યું હતું દવાથી પરસેવો તો થયો છે પણ તાવ હજી પણ છે. પપ્પા નો તાવ પણ ઉતરતો નથી . આજે બીજો દિવસ છે મને તો ખૂબ ચિંતા થાય છે આ ચેપી રોગ હશે તો.પરમ - શુભ શુભ બોલો ભાભી પપ્પા મમ્મીના રિપોર્ટ હજી આવ્યા નથી . કોઈ વાયરલ પણ હોઈ શકે બધું સારું થઈ જશે તમે ખોટી ચિંતા ના કરો.નીલમ - ભગવાન કરે તુ કે છે એમ જ