કભી ખુશી કભી ગમ - ભાગ ૨

  • 1.4k
  • 882

SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ ચાલી રહ્યો છે દીકરા સાથે વાત કરી રહી છે]  કપિલા‌‌‌ ‌‌- અરે વાહ તું તો પંદર દિવસમાં ગોળ મટોળ થઈ ગયો છે . લાગે છે મામીના હાથનું ખાવાનું ખૂબ ભાવે છે.  શિવમ - અરે મમ્મી અહીંયા તો બહુ મજા આવે છે . આખો દિવસ રમવાનું અને ખાવાનું . મારા કેટલા બધા નવા ફ્રેન્ડ્સ બની ગયા છે હું તને પછી મળાવીશ . પણ બીજા બધા ક્યાં છે ? દાદી ક્યાં છે ?  કપિલા – પેહલા મમ્મી સાથે તો વાત કરી લે . દાદી નો લાડ્કો . મમ્મી બહાર આવજો