તલાશ 3 - ભાગ 11

(15)
  • 1.7k
  • 2
  • 1.1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "ડોક્ટર કઈ ખતરા જેવું નથી ને?" રાજીવ ડોક્ટરને પૂછી રહ્યો હતો એ જયારે વિક્રમના બંગલે પહોંચ્યો ત્યારે વોચમેન બંગલા બહાર એકદમ એલર્ટ હતા. અને કાયમી નોકરો પોતપોતાના ક્વાર્ટરમાં કેજે બંગલાના પ્રાંગણમાં જ હતા ત્યાં આરામ કરતા હતા 3 માળના બંગલામાં ત્રીજો માળે જ્યાં વિક્રમનો બેડરૂમ હતો એ સિવાય માત્ર પેસેજની નાની લાઈટો જ હતી. બંગલામાં કોઈ ચહલપહલ ન હતી રાજીવ વિક્રમના બેડરૂમ સુધી પહોંચ્યો અને જોયું તો શેરા પોતાની ઇઝી ચેરમાં ઘસઘસાટ ઊંઘતો હતો. એણે શેરાને જગાડવા માટે 2-3 બૂમો પડી પણ એ હલ્યો પણ નહિ..એની બૂમો