સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2

  • 1.6k
  • 2
  • 600

(1) નિયમિતતાપૂર્વક જો કસરત કરવા માંગતા હોવ, પરંતુ સવારે ઊઠી ન શકતા હો.. તો ચિંતા ના કરશો... મહેનત કરવાનું છોડી દો...ફક્ત સવારે બ્રશ કરીને, સો કૂદકા મારી ને.. દોઢ કિલોમીટર ચાલી લો.. પછી નાહી લ્યો..બધું આવી જશે..- (એક કસરત કરવા માટે મથતા વ્યકિત ની વ્યથા)...(2)  જો દીકરો ભણતો ન હોય તો ચિંતા ના કરશો... ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ફક્ત કાગળ છે... એ પડ્યા કબાટમાં.... ખાલી બે વસ્તુ શીખવાડી દેજો..(1) બીજાને પોતાની વાતોથી બાટલા માં ઉતારતા, (2) સારી મેનર્સ અને સારા કપડા પહેરવાની કળા... બસ મોબાઈલ ઉપયોગ કરતા એને આવડે છે..- ( એક મોટીવેશનલ સ્પીકર ની  સલાહ)...(3) તમને જો 2500 અલગ અલગ વાર્તાઓ