Re-Release

  • 962
  • 368

Story :01Re-release સપ્ટેમ્બર, 2024 નાં, રાતના 12.30 વાગ્યા હતા અને હું car ચલાવતો હતો.આજે હું જે કરવાનો છું એની માટે હું ઘણો ઉત્સાહી છું. એ સાથે મને ખબર છે કે, મારે મારી આ ભાવનાઓ ઉપર કન્ટ્રોલ રાખવાની જરૂરત છે. કારણ કે, મારી એક ભૂલ બધું બગાડી શકે છે. હું ઉત્સાહી એટલે છું કારણ કે, આજે જે હું કરવાનો છું એની રાહ હું ઘણા વર્ષોથી જોતો હતો. ચોક્ક્સ કહું તો, છેલ્લા 6 વર્ષથી. હું છેલ્લા 6 વર્ષથી આજની આ રાત માટેની તૈયારી કરતો હતો. મારા હૃદયના ધબકારા સતત વધતા હતા. મારા હાથ મારા નિયંત્રણમાં રહેતા નહોતા. અને મારું મન આ બધું કન્ટ્રોલ