નિતુ - પ્રકરણ 28

  • 1.2k
  • 850

નિતુ : ૨૮ (યાદ) નિતુ અંગે મયંક સાથે વાત કરીને વર્ષા નીચે આવી એટલે તુરંત જગદીશભાઈએ પૂછ્યું, "શું તમાશો કરીને આવ્યા છો?""કેમ? હું હર વખતે તમને તમાશો કરતી જ દેખાવ છું?""હવે એ તો તારા સ્વભાવ પર નિર્ભર છે."તેના જવાબથી દીપિકાને પણ રોષ આવ્યો અને તે તેને કહેવા લાગી, "પપ્પા, પ્લીઝ તમે દરેક સમયે મમ્મી સાથે આ રીતે વાત ના કરો.""ઓકે ભૈ, બોલો! મયંક સાથે શું ડિસ્કસ કરીને આવ્યા છો?""એની પાસેથી તમે નીતિકાના ઘરનો નંબર તો લીધો જ હશે!""હા લીધો છેને.""તો એના ઘરે ફોન કરીને વાત કરી લે. આપણે એને મળવા જઈશું.""એટલે તું લગ્ન માટે રાજી થઈ ગઈ?""ના. મેં એમ કહ્યું કે