પંખી....

પંખી.... બીડેલા અવકાશ ની સાંકળે બંધાયેલું, વૃક્ષ ની ડાળી માં ફસાયેલું,થાકેલું એક ભોળું, ભૂખ્યું, ભાંગ્યું અને મૂંગું મનની આંખોથી જોતું પક્ષી બીજું માંગી પણ શું શકે ને.....મારું અવકાશ,મારી પાંખ વીંધાઈ જઈને નીચે પડવાની ક્ષણ હોઈ ત્યારે કોઈ ડાળખી મને પકડી રાખતી હોય એવું લાગે ત્યારે સ્નેહ થી કિલ્લોલ કરતું હોય, ઘર ના ઘરડા ભજન કરતા હોય,બાળકો રમત માં મશગુલ હોઈ અને અરસપરસ વાતો કરતા કુટુંબી જનો હોઈ એવું મારું ઘર દેખાય છે, અને સાંજ નો સોનેરી, હુંફાળો, મખમલી તડકો  અને સાથે મંદ મંદ વહેતો હુંફાળો પવન મારા સપનાને પંપાળતો ફર...ફર ...કરતો ચાલ્યો જાય અને એ સમયે વિરાન વાતાવરણમાં  પોતાના પરિવાર જનો