સ્વપ્ન્સમ - ભાગ 1

  • 2.4k
  • 732

નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છે,  મેઘની ગર્જના વચ્ચે રાતના 1:30 વાગ્યાં હતા,હોસ્પિટલની બિલ્ડિગના દરવાજાઓ અને બારીઓ ભાન ભૂલેલી અવસ્થામાં હતી, ડોક્ટરે આંખો ઉપર પ્રકાશ ફેંક્યો ગાલ ઉપર ચીમટી ભરી ત્યાં જ કરરાઈને અવાજ છૂટ્યો, જય, અને ફરીથી એ યુવાન શરીર મંડદા જેવું થઇ ગયું.....    ડોકટર અનુએ વોડની બહાર આવી લાંબો શ્વાસ લીધો અને ફરીથી અવાજ આવ્યો .... અનુએ ઇન્જેકસન તૈયાર કરવા કહ્યુંને જમણાં હાથની નસમાં ખુમ્પી દીધું..... , ફરીથી એક લાંબા શ્વાસ સાથે ડોક્ટરે કહ્યું , આવનારી કાલે આને હોશ આવી જશે , જીભ અને આંખો કામ કરવા લાગી છે.....   વોર્ડનને જવાબદારી સોપાઈ મરીઝની દેખભાળ