એક પંજાબી છોકરી - 59

  • 1.2k
  • 520

વીરના પપ્પા વીરના મમ્મીને દૂર લઈ જાય છે એટલે મોકો જોઈ સોહમ ને સોનાલી વાણીને વીર પાસે લઈ જાય છે.વીર પાસે જઈને વાણીની આંખ છલકાઇ જાય છે પણ સોનાલી તેને ઇશારાથી ચૂપ રહેવા સમજાવે છે.વાણી પણ જાણતી હતી કે વીર સામે રડશે તો વીર દુઃખી થશે ભલે તે બેભાન હતો પણ બધું સમજી શકતો હતો.વાણી માંડ આંસુ ને રોકે છે અને વીર ને કહે છે વીર જો હું તારી પાસે આવી ગઈ અને હવે તારાથી ક્યારેય દૂર નહીં જાઉં.તારા મમ્મી પપ્પાએ આપણા સબંધને માની લીધો છે.વાણી આટલું માંડ બોલી શકી ત્યાં તેની આંખમાંથી આંસુઓ સરી પડ્યા પણ તેને આ વાતનો