નિતુ - પ્રકરણ 23

  • 1.3k
  • 986

નિતુ : ૨૩ (લગ્નની તૈયારી)નિતુના હા કહેવાથી આજે અચાનક જાણે વિદ્યાને મનોમન ખુબ ખુશી છલકતી હતી. દરેક સાથે તોછડાઈ ભરેલું વર્તન કરનારી વિદ્યા મનોમન હસી રહી હતી. તે પોતાની કેબિનમાં આંખો બંધ કરીને બેઠી હતી. તેણે જેવી જ આંખો બંધ કરી કે કેટલાક સ્મરણો તેને તાજા થયા. અચાનક કોઈ હસવા લાગ્યું અને અંધારામાં તેને કોઈ કાનમાં ફૂંક મારતું ભાસ્યું. તેને કોઈ અલગ પ્રકારના જ વિચારો અને અનુભવો મનમાં ઘર કરી ગયા અને તે જાણે એ વિચારોમા રમવા લાગી. આવા વિવિધ અને અલગ સ્મરણો જેને જોઈ કોઈને ઘૃણા આવે એવા સ્મરણોમાં તેને કોઈ અલગ પ્રકારનો જ આનંદ થવા લાગેલો.નિતુ ત્યાં આવી