નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 9

  • 1.9k
  • 582

શું તું કમ્ફર્ટેબલ છે?... આપણે આગળ વધી શકીએ?...તારી શું મરજી છે? તને શું ગમે છે? એવું કંઈ છે જે આપણા બંને માટે સુગમ હોય અને સરળ હોય? તારા વિચારો પણ મહત્વના છે.. મને તારા મનની વાત જણાવીશ?આપણે કકળાટ મૂકીને સંવાદ ન કરી શકીએ? ફરિયાદોનો ક્યાં અંત છે, ચાલ બે ઘડી સંબંધોની ઉષ્માને ફરી યાદ કરી લઈએ.. બે ઘડી ખુશ ન થઈ શકીએ?            નવા સંબંધની શરૂઆત કરો અથવા રિલેશનશિપ કેટલો પણ જૂનો હોય... આ પ્રશ્નો સદાય જે કપલની વચ્ચે પુછાય છે...એ કપલ વચ્ચે તારતમ્ય રહે છે.. કોઈપણ છોછ વગરનું અને મુક્ત આદાન પ્રદાન સંબંધને નવજીવન આપે છે. દબાયેલી લાગણીઓના બાંધને ખોલી