પ્રેમની અભિવ્યક્તિ

  • 1.1k
  • 404

એક નાનું પરિવાર એક નાનકડા એવા ગામમાં રહેતું હતું એકદમ પતિ પત્ની હ તા. બે બાળક હતા એક દીકરી એક દીકરો બધા સાથે મળીને રહેતા હતા દંપતીને સારું બનતું હતું પણ કોઈ કોઈ વાર કોઈક નાની વાતમાં ઝઘડા પણ થતા હતા પણ ઘર છે એ તો ચાલ્યા કરે એવું વિચારે ને ગાડુ ચાલતુ એક દિવસ તેમના ઘરની સામે એક નવું મકાન નો નો બાંધ કામ શરૂ થયું અને ત્યાં લોકોને અવરજવર થવા લાગે અને ત્યાં અનેક જાતના લોકો આવવા લાગ્યા તે દરમિયાન તે સ્ત્રીની નજર ત્યાં આવતા જતા લોકો ઉપર પડતી તે સ્ત્રીનું નામ શ્રીજીતા હતું હા અને તેના પતિનું