વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 22

  • 1.9k
  • 1.1k

 {{{Previously: શ્રદ્ધા: તમારું નામ શું છે?વેઈટર : પ્રિતેશ, મેમ. Thank you. શ્રદ્ધા : સરસ નામ છે તમારું, તો પ્રીતના ઈશ્વર! ફરી મળીશું. વિશ્વાસ : thank you, દોસ્ત.આમ, બંને ત્યાંથી સંતુષ્ટ થઈને નીકળે છે. પ્રિતેશ પણ એમને જોતો રહે છે અને વિચારે છે, દરેક ને કેટલું માન સન્માન આપે છે. " તમારી જોડી હંમેશા ભગવાન સલામત રાખે અને જેવાં તમે બંને સાથે ખુશ છો એમ હંમેશા રહો એવી મારી પ્રભુ ને પ્રાર્થના! }}}વિશ્વાસ અને શ્રદ્ધા કંઈ બોલ્યાં વગર શાંતિથી ચાલે છે. વિશ્વાસને શ્રદ્ધાનો હાથ પકડવાની ઈચ્છા થઈ જાય છે, પણ સિદ્ધાર્થ વિશે વિચારીને એ એની ઈચ્છાને દબાવી દે છે. શ્રદ્ધાની એકદમ નજીક ચાલવાથી