ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 7

  • 1.1k
  • 536

ભાગ --૭  ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાંસરસપુર ગામશિવરામ અને નરેશભાઈ ગામમાં પહોંચ્યા ત્યારે દિવસ ઉગવામાં જ હતો.ઘરે આવીને ખડકીની સાંકળ ખખડાવતાં બૂમ મારે છે"બા ઓ બા! ખડકી ખોલો."અંદરથી અવાજ આવે છે."કુણ સે ભઈ?સવિતા જોજે જરાક કાન દઈને સાંભળ જે કુણ આયું સે"?(ફરીથી )... "બા ઓ બા હું શિવરામ સુ ખડકી ખોલો."શિવરામે સાંકળ ખખડાવી કહ્યું.સવિતા: "બા આ તો આમનો અવાજ લાગે સે.""શિવરામ આયો? મારી દેવુંને લઈ આયો હશે... હેડ ઝટ,ને ખડકી ખોલ ....આ લે બતી (ટોર્ચ)." પાલી બા એ હરખથી કહ્યું.(સવિતા ખડકી ખોલે છે)" આવો...નરેશ ભઈ આવો તમેય".(જીપ બાજું નજર કરતાં) "મોટાં ભઈને દેવું..ને નાનજી ભઈ બધાં ચા સે?" આમતેમ