શ્રાપિત પ્રેમ - 15

  • 1.6k
  • 916

૨૦૨૦ ના લોકડાઉનના સમયમાં તુલસીના નવમા મહિનાનો કાર્યક્રમ મનહરબેન ની સામાન્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. સુંદર ચણીયા ચોલી માં રાધા ને જોઈને મયંક તેની નજર રાધા ઉપરથી હટાવી શકતો જ ન હતો. તુલસીનો ખોળા ભરત નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો અને હવે બસ થોડા દિવસો બાદ જ તેની ડિલિવરી થવાની હતી. મનહર બેન એ પાંચ સ્ત્રીઓને તેમ બોલાવી હતી જે તુલસીને સારા જીવનનો આશીર્વાદ આપી શકે." મનહર બેન આવા શુભ પ્રસંગમાં રાધા અહીંયા શું કરી રહી છે?"બાજુમાં રહેતા રંભી કાકી એ રાધા ના તરફ જોઈને મનહર બેન ને પૂછ્યું. મનહર બેને કાકીના તરફ જઈને કહ્યું." કેવી વાત કરે છે