મુંબઈ દર્શન (હાસ્ય કથા )

  • 3.8k
  • 1
  • 1.1k

(નોંધ :આ રચના સંપૂર્ણ  પણે કાલ્પનિક છે,)મુખ્ય પાત્રો : રેવડીલાલ સરપંચ, જલેબીલાલ ઉપ સરપંચ, ભીખાલાલ , ડાયાલાલ અને નાથાલાલ...અન્ય પાત્રો...... દ્રશ્ય -1અતરંગી ગામના સરપંચ રૂપિયાની થપ્પીને થાળીમાં લઇ , 500 ની નોટના ટુકડાઓને, દૂધમાં નાખી  ખાતા હોય છે ત્યાં જ ભીખો  પંચાયતનો સભ્ય દોડતો -દોડતો આવે છે અને કહે છે,  ગમના વકીલે કહ્યું સરકાર તરફથી મુંબઈના પ્રવસની ટિકિટ મળી છે પંચાયતને , જેમાં લખેલુ હતું મુંબઈ દર્શન,રેવડીલાલ : હોંભળો... હોંભળો.... હોંભળો... સરકાર અમને પોચ લોકોને મુંબઈ બોલાયહી..... મુંબઈ દર્શન કરવા એથી અમે તમારા માટે જ મુંબઈ જઈ રહ્યા હીએ, તમોન કોક નવું શિક્ષણ આલશું  ઈ્યોથી આયા પહી....ગામના લોકોને દરેક વખતની જેમ