સોનું ની મુસ્કાન - ભાગ 11

  • 1.1k
  • 396

ભાગ ૧૧ મિત્રો આપડે આ વાર્તા ના ભાગ ૧૧ સુધી પોહચી ગયા છે તમને આ વાર્તા ગમે છે તેની મને ખુશી છે પણ એક નિવેદન છે વાર્તા ને વાચ્યા પછી rate જરૂર આપજો તેથી મને ખબર પડે કે મારે વાર્તા માં શું સુધારવા ની જરૂર છે , તો ચાલો આગળ વધીએ વાર્તા માં. રમેશ દુકાન ભાડે મળી ગઈ તે માટે ખૂબ ખુશ હતો , શહેર માં રેહવું હોય તો કોઈ સ્ત્રોત તો શોધવો જ પડે પૈસા કમાવા નો નઈ તો ખર્ચા ક્યાં થી કાઢવા ના ,રમેશ એ દુકાન ચાલુ કરી તેની દુકાન માં ગ્રાહક પેહલા ઓછા આવતા પણ જ્યારે લોકો