ગુલામી - સૌરાષ્ટ્રની સત્ય ઘટના

  • 564
  • 206

જૂના જમાના નું વિજાપુર ગામ અને ગામ માં હતો બહારવટિયા ઓ નો આતંક એની ખબર આખા ગામ માં ફેલાયેલી હતી . જીવી બા નામે એક ડોશી એ ગામ માં રહેતા હતા એના બે નાના  બાળકો હતા ડોસી જંગલમાં જાય છાણ ને લાકડા વીણી કે બીજા શહેરમાં વેચી આવે અને તેમાંથી જે પૈસા મળે તેમાંથી પોતાની ગુજરાન ચલાવે.  એક વખત થયું એવું કે ડોશી માં જંગલમાં લાકડા કાપવા ગયેલા.  નાના બે બાળકો ઘરે હતા. એ સમયે બારવટીયા આવ્યા અને છોકરાઓ તો ગભરાય ગયા અને એક સંતાઈ ગયો ગાય ની ગમાંણ માં અને એક બીજો ખાટલા પાછળ છુપાય છે ત્યાં બારવટીયા તેને