Ghost Cottage - 5

  • 1.4k
  • 866

આપણે આગળ વાંચ્યું કે કેવી રીતે કાયોનીએ મરાલા ને દર્દનાક મોત આપ્યું, અને એ પણ એવી વ્યક્તિ ને મેળવવા માટે કે જે એને પરે નથી કરતો કે નથી એનાં વિશે વિચાર કરતો... હવે આગળ...                વોલ્ગા ની આંખ માંથી સતત આંસુડાં વહી રહ્યા હતા,મરાલા કરતાં વધુ એ પીડાઈ રહ્યો હતો, એ હજુ પણ માનવા તૈયાર ન હતો કે એની વ્હાલી મરાલા એને છોડીને ખૂબ દૂર ચાલી ગઈ છે,એ આંખો બંધ કરીને ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો.. કે આ બધું ખોટું હોય, ફક્ત એક સપનું હોય... હું મારી મરાલા સાથે ખુબ ખુશ થઇને રહીશ....આ બધું