એક પંજાબી છોકરી - 54

  • 1.6k
  • 842

વીરની વાત સાંભળી સોનાલી કહે છે વીર હું તારી વાત માની લઉં છું પણ આપણી ફેમીલીને મનાવવી ખૂબ જ મુશ્કેલ છે. સોહમ કહે છે સોનાલી તું ચિંતા ન કર.આપણે મળીને બધાને સમજાવી દઈશું.સોનાલી વીર માટે થોડી ચિંતામાં હતી પણ સોહમ સારી રીતે જાણતો હતો કે સોનાલીને કઈ રીતે મનાવવી તેથી તેને વાણીને પણ કૉફી શોપમાં બોલાવી હતી અને આ લોકોની વાત ચાલતી હતી ત્યાં વાણી આવી જાય છે.વીર પહેલી વખત તેને બોલાવતો નથી સોહમને આ જોઈને દુઃખ થાય છે એટલે તે કહે છે "વાણી આ જાઓ હમારે નાલ બેઠો, ઇનસે મિલો યે હૈ વીર કી પહેન."સોહમનું એકદમ પ્યોર પંજાબી સાંભળી