ડિજિટલ ક્રાંતિનાં નવાં આયામો

  • 1.9k
  • 1
  • 598

ડિજિટલ ક્રાંતિ અને નવાં આયામોવર્ષ 2016 ના  મધ્યમાં લોન્ચ થયેલી UPI (united payment interface)  સિસ્ટમે આપણા રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ક્રાંતિ લાવી દીધી છે. હવે આપણે નવી નોટ ગોતવી, કોઈ ફાટેલી કે ગંદી સેલોટેપ મારેલી નોટ પરાણે સ્વીકારવી, પરચુરણને બદલે  વિક્સની પીપર લેવી કે દુકાનદારે 45 ને બદલે 40 રૂ. લઈ સંતોષ માનવો, આપણે 38 ના 40 આપી છૂટા જવા દેવા - આ બધું હવે આ આશરે સાડા સાત વર્ષમાં ભૂતકાળ બની ગયું છે. તમે એક લાખ સુધીની રકમ upi થી ચૂકવી શકો છો.આ વ્યવહારો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા નિયંત્રિત થાય છે.તમને quick response code જેને ટુંકમાં QR કોડ