કહાની રજનીશની... - 5 (છેલ્લો ભાગ)

  • 1.7k
  • 1.1k

પ્રકરણ ૫   ઓશો તેમના પ્રવચન અને વ્યાખ્યાનમાં ઘણી વખત સેક્સ રિપરેશનની વાત કરતા હતા. જેના કારણે જ તેમના અનુયાયીઓ મુક્ત સેક્સ જીવન જીવવા થયા હતા. જેની અસર આશ્રમમાં એવી થઇ કે અનુયાયીઓમા ચેપી ગુપ્ત રોગોના દર્દીની સંખ્યા વધવા લાગી હતી. કેટલાક અનુયાયીઓ તો એક જ મહિનામાં ૯૦થી વધુ વખત સેક્સ કરતા હોય તેવો પણ ઉલ્લેખ અનેક સ્થળે કરાયો છે. ર્માં આનંદશીલા કહે છે કે, આશ્રમમાં રહેતા અનુયાયીઓ માટે દિવસ દરમિયાન અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં તેઓ સતત વ્યસ્ત રહેતા હતા. તેમ છતાં તેમને સેક્સ માટે સમય કેવીરીતે મળતો હશે તેનું જ મને આશ્ચર્ય છે. એક તરફ આશ્રમમાં