અધૂરો પ્રેમ

  • 966
  • 356

‘અધૂરો પ્રેમ’“કુછ કહાનિયાં અક્સર અધૂરી રહ જાતી હૈ!કભી પન્ને કમ પડ જાતે હૈ તો,                       કભી સ્યાહી સૂખ જાતી હૈ!”                                        (શાયરી :  હરી મોદી)                   ટ્રેન ધીમી ગતિએ સ્ટેશનમાં પ્રવેશી અને એક ઝટકા સાથે ઉભી રહી. ટ્રેન ઉભી રહેવાની રાહ જોતાં યાત્રીઓ ફટાફટ બેગ લઈને ઉતરવા લાગ્યાં. સામે બીજાં યાત્રીઓ ચડવા લાગ્યાં. એક તરફ યાત્રીઓનો શોરબકોર અને બીજી તરફ...‘ટોસ, ખારી, બિસ્કિટ...ગરમાગરમ પકોડા...ભજીયા...ઠંડુ પાણી દસની બોટલ વીસની બોટલ...ચાય