બાળવીર

  • 2.8k
  • 1
  • 1.1k

ફરી  રાત પડી, મનોજ રાતથી ખૂબજ ડરતો હતો.  માં તો પાંચ મહિના પહેલાંજ ગુજરી ગયાં હતાં.અને પપ્પા હતા ખરા પણ એ દારૂના નશામાં જ પડ્યા રહેતા. જેટલું કમાતા તે બધુજ દારૂ પીવા માં ઉડાડી દેતા .પોતે તો હજી ૧૨ વર્ષનો જ હતો. તેના પપ્પા દારૂ પીને તેને ખુબજ મારતા.            તેના પપ્પા દારૂ લઈને ઝૂંપડામાં આવ્યા, ખાટલા ઉપર બેસિને દારૂ ની લહેજત ઉડાડવા લાગ્યા. મનોજ પોતાનું ફાટેલું મેલું ગંધાતુ ગોદડું ઓઢીને સૂવાનુ નાટક  કરવા લાગ્યો.          ત્યાં તેના પપ્પા તેને મારવા લાગ્યા અને બોલ્યા ."જા ફટાફટ દારૂ લેતો આવ. અને ઉચો માલ લઈ આવ