ફરે તે ફરફરે - 28

ફરે તે ફરફરે-૨૮   અમેરિકાના બે આંતિમ છેડા ...એક એવા લોકો જે બાળકોને ઇલેક્ટ્રોનીક ગેમ રમાડી સમય પસાર કરાવે અને "જાન છુટી " મનાવે...બીજા એવા લોકો જે બાળકોને એડવેચર્સ ગેમ રમાડે  અમેરીકામા બેઝબોલ સૌથી ફેમસ ગેમ.. શનિ રવી એ લોકો ફુટબોલ, રગ્બી અને બેઝબોલ જ રમે .. બાકીનાં બીચ ઉપર જઇ દરીયામાં કુદી પડે કોઇક વળી સ્કેટ્સ કરતાં હોય બાકી સીનીયર સીટીઝન ભજનમંડળી નહીં હળવી દોડ  દોડે કે પાર્કમા ચાલ્યા કરે, કોઇક જ કુતરા વગરના હોય પણ છોકરાવ સાથે તો ભાગ્યે મળે , સહુ પોતાની રીતે હેલ્થકોન્સીયસ રહે બાકીનાં આવા ઇંડીયન જેવા  ઇલેક્ટ્રોનીક અને એડવેન્ચરસ ગેમ આવા સેંટરમાં રમે  સાથે