ફરે તે ફરફરે - 27

  • 550
  • 220

ફરે તે ફરફરે-૨૭   "હશે મારીદશા કેવી તને સમજાય છે હે કેપ્ટન (સાકી)હવે ખાવાના નામે મારુ દિલ ગભરાય છે સાકી...." “ઓ કે .વલ્ડફુડ ટુર સમાપ્ત કરતે હૈ પિતાશ્રી..." “આજે તમને એવી જગ્યાએ લઇ જવાનો છુ જેની તમે કલ્પનાએ ન કરી હોય". “ભાઇ આ તારી ગોળ ગોળ વાતોથી મને ચક્કર આવે છે કલ્પના આવતી નથી. અમ્માના જીવનમાં કલ્પના લખાયેલી નહોતી ઓન્લી વાસ્તવિકતા એટલે તારી મમ્મી આવી બાકી એક વખત મોગલે આઝમ જોઇને  કેટલા વરસો સુધી કલ્પનાં સપના આવતા હતાં કે એક જન્મ તો મધુબાલા સાથે લગ્ન થવા જોઇએ પણ મગર યે હો ન સકા  પછી અવાર નવાર પ્યાર કીયા તો ડરના