ફરે તે ફરફરે - 26

  • 624
  • 252

ફરે તે ફરફરે-૨૬.   "ડેડી કેમ  જમતા જમતા ઉભા થઇ ગયા? સુપ તો હું સ્ટીકથી પી લઇશ પણ તમે ફોર્ક લઇને પાછા આવો .એમ રીસાઇ ન જાવ..નહીતર મોટેથી તમારી પ્રિય ગઝલ "ઘડીમા રિસાવું ખરા છો તમે ગાઇશ... કમ ઓન મારે તમને દરેક કળામા પારંગત કરવા હતા એટલે ચપટા લોકોની બાંબુ સ્ટીકથી ખાતા શિખવાડવાના મિશન ઉપર હતો .તમને ૩૦ ઉપર ગ્રેસના પાંચ આપવા પડ્યા. નો પ્રોબ્લેમ..તમને આમ પણ આ નુડલ્સ જે ડંડીમા પકડાતા નહોતા તે  તમને ભાવતા પણ નથી એટલે એનો અટલો હરખ શોક શું કરવો?" “થોડો શ્વાસ લે ભાઇ નહિતર  મોઢેથી તારા નુડલ્સ બહાર નિકળી જશે.. મને ખબર છે કે