ફરે તે ફરફરે - 23

  • 590
  • 220

ફરે તે ફરફરે - ૨૩   "ડેડી સાંભળો.." “સાંભળવાનુ કામ મમ્મીને આપને મને સંભળાવવાનુ કામ સોંપી ન શકે ?" “હૈ! સવારના પહોરમા અટલો મોટો એટેક? ડેડી નક્કી તમને કાં મનહરકાકા નહિતર ફેસબુકના ફ્રેંડો ચડાવતા લાગે છે .મારી વાત આખી ફેરવી નાખી. સાંજે સુદાન ફુડ ખાવા  જવાનુ છે ...ગેટ રેડી .."દર શનિવારે ને રવીવારે કુંવરજીને રજા હોય.. અમેરીકામાં ફાઇવ ડેઇઝ વીક હોય છે … હવે તો ઇંડીયામાં પણ ૫ દિવસનું અઠવાડિયું થઇ ગયુ છે એટલે આપણને એમ લાગે કે વાહ બિચારા કામઢા જીવોને બે દિવસ શાંતિ હશે… ના ના એવું કંઇ નથી છઠા દિવસનાં આઠ કલાકને પાંચ દિવસમાં ડીવાઇડ કરવાનાં એટલે