ફરે તે ફરફરે - 20

  • 568
  • 1
  • 238

ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે...પછી ઘરના લોકોની વાત પણ કરીશ.. અમે પહેલા સ્યુગર લેન્ડ રહેવા આવ્યા  એ હ્યુસ્ટનનુ પરૂ ગણાય  પણ ના એ લોકો એને સુગરલેન્ડ ડીસ્ટ્રીક્ટ કહે.અહી એને  બીજા લોકો કાઉન્ટી કહે..એના પોતાના અમુક કાયદા ,પોલીસ  રોડ ગટર પાણી વિજળી એની જવાબદારી .. સુગરલેન્ડવાળાની . એક પરુ એટલે એક કોલોની જેમાં બસો ચારસો બંગલા હોય  એના પણ કાયદા હોય . દરેક ઘરમાં રહેવા આવો એટલે બંગલાની આગળ પાછળ લોન હોવી જ જોઇએ .. ઉનાળામાં બળબળતા તાપમાં ખાસ જાતનું ઘાંસ જ ઉગાડવાનું કંપલસરી.. તેને અઠવાડીયે દસ દિવસે કાપવું પડે એટલુ ઉંચુ થાય એટલે