ફરે તે ફરફરે - 13

  • 884
  • 368

ફરે તે ફરફરે -૧૩ દુનિયા આખીમા હ્યુમન રાઇટ અને એનવાયરમેન્ટનો કકળાટ સતત કરનાર અમેરીકા એ સૌથી વધુ હ્યુમન રાઇટ્સનો ભંગ કર્યો છે. બસો વરસ પહેલા દસ લાખથી વધુ રેડ ઇંડીયનોને મારી નાખ્યા .કદાચ મહાભારતના યુધ્ધમા એટલા નહી મર્યા હોય,લાખો કાળા ગુલામો પાંસે  વાડામાં પુરીને એક ટંક જમવાનુ આપી વાડાની બહાર શીકારી કુતરા અકર્તા રાખતા.. અસહ્ય જુલમથી ત્રાસીને જો કોઇ ભાંગવા જાય તો એ ગુલામને ચામડાના ચાબુકથી લોહીલોહાણ કરી નાખતા .. એમના પોતાના  દુખનાં ગીતો રાતનાં  ટોળે વળીને જે ગાતાં હતાં તે જ  અત્યારનું આજે સંગીત બની ગયુ .જાનવરથી વધારે ઘાતકીપણાથી આફ્રીકાથી ગુલામોને ગાય ભેંસની જેમ તાકાત પ્રમાણે જોઇ ચકાસીને બોલી