ફરે તે ફરફરે - 12

  • 800
  • 304

ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ ગોળ ફરતા ગાડી ચડાવો  એમા ફેર ચડી જાય પછી ઉંટની અંબાડી જેવા પંદર માળનો ટાવર જુઓ અને પછી ઉપરથી વ્યુ કરવાની લીફ્ટના ભાવ વાચીને ચક્કર આવી ગયા એમા તો ભાવકો ઉંચા નીચા થઇ ગયા પણ દાનેશ્વરી કર્ણ કે બલિરાજા બનવા તૈયાર દિકરાએ મારી સામે તુચ્છ નજરે જોયુ અને લીફ્ટની ટીકીટો પકડાવી . “જો ભાઇ આ લોકો તને ખોબે ખોબે પૈસા આપે એટલે આમ ઉડાડીશ તો તારી ધરમશાળામાં જ તારે રેવાનો વારો આવશે " “ડેડી તમે જ કહ્યુ હતુ "એક હાથ સે દો એક હાથ સે લો