ફરે તે ફરફરે - 11

  • 820
  • 338

૧૧ "આ લોકો મીઠે હાવ મોળા..."મેં  અમુક આઇટમોની ઉપર  મારો મત  આપ્યો. મારા પૌત્રે મને ટેબલ ઉપર મરી મીઠાની બોટલ દેખાડી... દાદા લુક હીયર . તમને જેટલું જોઇએ એટલુ એડ કરવાનું યુ નો ડીપેન્ડસ..  રાઇટ ?એક વસ્તુ મેં માર્ક કરી કે જે લોકો અમેરિકામાં પાંચ વરસથી વધારે રહે એના ટેસ્ટ  સાવ બદલાય જાય છે .આપણા જેવા પાંચ છ મહિના માટે આવતા હોય એ ઘરના નરહે ન ઘાટના..તેમા વાંક આપણો છે... પહેલી વખત મેં મારા ગ્રાંડ સનની વાત માની. ..  તેણે મારી સાથે હાઇપ કરી .. યે .. આમ પણ અમારાબેની જોડી બરાબર જામેલી છે .. મને એ બહુ વહાલો એને