બીજી સ્ત્રી

  • 1.1k
  • 434

કૌશલ્યાએ સ્ત્રી (ચુડેલ) ને પરાજિત કરી, તેની ચોટલી લઈને ગામથી ફરાર થઇ ગઇ. જેના કારણે, ગામમાં નવા રાક્ષસનો આતંક ફેલાઈ ગયો. આ માથાભારે રાક્ષસ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ગામની અપરિણીત યુવતીઓને ઉપાડી જતો. શુ કૌશલ્યા આ દાનવ સાથે લડશે? વિવેક શી યુક્તિઓ સુચવશે? આ દાનવનું રૂપ શું છે? તે વાર્તા વાંચી ને જ જાણી શકશો.