હોસ્ટેલ - ભાગ 3 (દળો)

  • 1.2k
  • 500

દડો       આ એવો દડો હતો. જેનાથી ઘણા હોસ્ટેલના નુકસાન થતા. દડાથી બારીના કાચ, લાઈટ તથા લેમ્પ ફૂટતા, અમકુ વખત કોકના માથા ફૂટતા. આ દડાએ ઘણાને બોવ માર ખવડાવ્યા છે. છતાં તેનાથી રમવાની મજા અલગ જ હતી. આ દડો સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવતો. આમતો બે પ્રકારના દડાઓનો ઉપયોગ કરતા. એક કાગળની ટેપનો દડો અને બીજો મોજાનો દડો. કાગળની ટેપનો દડો બનાવા માટે ક્યાં ફર્નિચરનું કામ શરૂ છે? તે શોધવામાં રહેતું. કાગળની ટેપનો ઉપયોગ ફર્નિચરવાળાભાઈ કરતાં. હોસ્ટેલમાં કબાટ અને દરવાજા બનાવવાનું કામ ત્યાં રૂમમા કરવામાં આવતું.  બે-ત્રણ મિત્રો ભેગા થઈને નવી કાગળની ટેપ ઉપાડવા માટે સર્વે કરતા. પહેલા જોવામાં આવતું