ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 3

  • 1.1k
  • 590

ભાગ-૩ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાનમસ્તે વાચક મિત્રો આગળ આપણે જોયું કે રતન અને એની બાળકી કુદરતની સામે જંગ લડીને આ ધરતી પર પોતનું અસ્તિત્વ ટકાવવામાં સફળ નીવડે છે.હવે આગળ.....️️️️️️️️️️️️️"હું તારી જ બનાવેલી માટીની પૂતળી છું પ્રભુ  ક્યાં સુધી લઈશ મારી પરીક્ષા તું પ્રભુ?લઈને જ જંપીશ હું શ્વાસ આ ધરતી પરમારાં સુકર્મો થકી તું પણ એક'દી સ્તબ્ધ થઈશ પ્રભુ "આમ જાણે કુદરતને પડકાર કરતી રતનની દીકરી આ ધરતી પર આવે છે.રતન એની દીકરીને હાથમાં લઈ મન ભરીને એનાં ઉપર માતૃત્વનો વરસાદ કરી દે છે.એ જોઈને જીવી પણ નજર નાં લાગે માટે ઓવારણાં લે છે.જીવી : (બહાર જતાં) "માધોભઈ ખૂબ ખૂબ