એઆઈનું નવું ફીચર

  • 556
  • 186

હવે, એઆઇના લીધે ડોક્ટરની નોકરી પર આવ્યો ખતરોજીભનો કલર જાેઇ ગણતરીની સેકન્ડમાં એઆઇ આપશે ૯૮ ટકા એક્યુરેટ નિદાનજીભની તસવીર પરથી જ જાણી શકાશે તમને કયો રોગ થયો છે હાલના અદ્યતન યુગમાં હવે, આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. ત્યારે દરેક ક્ષેત્રમાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો હવે, એઆઇ ટેકનોલોજી તબીબી ક્ષેત્રે પણ આગળ આવી રહી છે. એઆઇ ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગથી હવે, ડોક્ટરોની નોકરી પણ ખતરામાં આવી ગઇ છે. એઆઇ ટેકનોલોજીમાં થઇ રહેલા નવા સંશોધનના પગલે હવે, તબીબી જરૂરીયાત પણ એઆઇ થકી જ પુરી થઇ જશે. એઆઇ ટેકનોલોજીમાં થયેલા નવા સંશોધનથી