કાંતા ધ ક્લીનર - 36

  • 1.4k
  • 1
  • 876

36.તરત ચારુએ કાંતાને અંદર મોકલી અને જીવણને બહાર બોલાવ્યો. કાંતા ડીશો લઈને આવે ત્યાં ચારુ જીવણને તેનાં દેશમાં રહેલાં કુટુંબ, હોટેલમાં તે શું કરતો હતો તે પૂછી રહી હતી.બધાં આવતાં તેણે સીધું પૂછ્યું કે વગર  વર્ક પરમીટે તે કામ કેમ કરે છે. જીવણ બોલી ગયો કે તેનો પાસપોર્ટ અને પૂરા થયેલા વર્ક વિઝા માટે મદદ કરવા અને ઓછા પૈસે કામ કરાવવા એ પાસપોર્ટ,પરમીટ રાઘવે  કોઈ ઓળખીતા વકીલને આપી દેવા માગી લીધેલ. એક બે વાર પૂછીને ન આવતાં તેણે ઝગડો કર્યો તો તેને મારી નાખવાની ધમકી રાઘવે આપેલી. વકીલને આપવાને બહાને તેના ઘણા ખરા પૈસા પણ રાઘવ લઈ  ગયો હતો અને