આત્મજા - ભાગ 17 (છેલ્લો ભાગ)

  • 1.5k
  • 1
  • 820

આત્મજા ભાગ 16" ભુવાજીની કઈ વાત કહી તમને..?" નંદિનીએ પૂછ્યું. " એ જ કે તેઓના ઘરમાં દીકરી આવશે અને તેના કુળનો વિનાશ નોતરશે. અને એ સત્ય થયું. હું ભણેલો ગણેલો મને આ વાત માનવામાં આવતી નહોતી. આથી મેં છૂપી રીતે ભુવાજીની સાચી હકીકત શું છે તે જાણવા લાગી ગયો. મેં તેઓ વિશે ઘણું શોધ્યું છે અને તેઓની સચ્ચાઈ શું છે તેના પ્રુફ પણ એકત્ર કર્યા છે. પણ આજ ભુવાજીનો કોઈ માણસ મને જોઈ ગયો મોબાઈલમાં તેઓનો ચોરીછુપે વીડિયો શૂટ કરતાં. આથી જીવ બચાવી ત્યાંથી ભાગ્યો છું." "તમે ભુવાજી વિશે શું જાણી શક્યા છો..?" નંદિનીએ પોતાની પાસે બેસવાનો ઈશારો કરી પાણીની