એક પંજાબી છોકરી - 48

  • 1.3k
  • 638

સોહમના મમ્મી સોનાલી પાસે જાય છે એટલે સોનાલીની બધી ફ્રેન્ડસ્ જતી રહે છે.સોનાલી,સોહમ ને મયંક સાથે જમે છે અને ત્યારપછી સોહમ ને મયંક પોતપોતાના ઘરે જતા રહે છે. સોહમના મમ્મી સોનાલી પાસે જ રાત રહે છે.સોનાલી તેમને પૂછે છે આંટી મમ્મી કેમ ન આવ્યા? સોહમના મમ્મી કહે છે હું પણ તારા મમ્મી જેવી જ છું ને! મારું મન હતું તારી પાસે રહેવાનું એટલે હું આવી ગઈ.બંને આમ વાતો કરતા કરતા સુઈ જાય છે.વહેલી સવારે સોહમ ને મયંક પહોંચી જાય છે. સોનાલીના મમ્મીને પણ સોનાલી પાસે આવવું હતું પણ પોલીસ ઇન્સ્પેકટર આવવાના હોવાથી ને તેમની તબિયત ખરાબ હોવાથી સોહમ તેમને કે