એક પંજાબી છોકરી - 46

  • 1.4k
  • 696

ડૉકટર બહાર આવીને કહે છે પેસેન્ટ હવે એકદમ ઠીક છે આ જાણીને બધાના જીવમાં જીવ આવે છે અને બધા એકદમ ખુશ થઈ જાય છે.સોહમના પપ્પાને બ્લડ લેવા માટે સોનાલીની પાસેના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા.મયંક તેમના માટે જ્યૂસ લઈને આવે છે.સોનાલીના પપ્પા કહે છે,"પૂતર યે મેનુ દે મેં ઉન્કો દે દૂંગા."મયંક તે જ્યૂસ સોનાલીના પપ્પાને આપી દે છે તે લઈને સોનાલીના પપ્પા અને દાદુ સોહમના પપ્પા પાસે જાય છે અને બે હાથ જોડી તેમનો આભાર માને છે.સોહમના પપ્પા કહે છે અરે આ તો મારી ફરજ હતી.સોનાલીને અમે પણ અમારી દીકરી જ માની છે.હવે બધા સોનાલી હોંશમાં આવે તેની રાહ જુએ