વડલો

  • 1.1k
  • 3
  • 364

વડલો....એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે "વડીલ" અને આ શબ્દ કદાચ આ "વડ"વૃક્ષ પરથી જ આવ્યો હોય!કેમકે "વડ" એક એવું વૃક્ષ છે,જે દીર્ઘાયુ જીવે છે.ભગવાને "ભગવદગીતા"માં પણ"અશ્વત્થ વૃક્ષાણામ્" કહી વડનો મહિમા કીધો છે.આશરે ૭૦૦-૮૦૦ વર્ષ સુધી આ વૃક્ષ જીવે છે.સોમનાથ નજીક વેરાવળ તાલુકાના કૃષ્ણના "ભાલકા"તીર્થ ખાતે જે જગ્યાએ પારધીએ ભગવાન શ્રીકૃષ્ણને પગમાં બાણ માર્યું તે જગ્યાએ કૃષ્ણ યાદવોની ચિંતામાં વ્યગ્ર અને ચિંતનમગ્ન અવસ્થામાં હતા તે જગ્યાએ છાંયા નીચે બેઠા હતા તે વડને ૫૫૦૦ વર્ષ થવા છતાં આજે પણ દ્રુષ્યમાન છે.ઉત્તર ગુજરાતના નગર "તેરવાડા" તા.ભાભર ગામનાં મુળ ચેહર માતા મહેસાણા તાલુકાના "મરતોલી" ગામે જ્યાં સદેહે અંતરધ્યાન થયાં ત્યાં લાંબુ આયુષ્ય