ઓનલાઇન થતો પ્રેમ ️️️- 3

  • 1.5k
  • 842

(આગળ આપણે જોયું કે નિલય અને સલોનીને પાર્ટીમાં જવાનું હોય છે.સલોની તૈયાર થઈને બહાર આવે છે. ત્યારે નીલય તેને જોઈને આભો જ બની જાય છે. થોડું આશ્ચર્ય થતા તે સલોનીના તૈયાર થવા ઉપર પોતાની કમેન્ટ્સ આપે છે અને ધમકાવવા લાગે છે આવી રીતે તૈયાર થવાની કોઈ જરૂર નથી...) સલોની એ કહ્યું સાવ આછી લિપસ્ટિક કરી છે અને સાદી સાડી પહેરી છે મેં કોઈ ભપકો નથી કર્યો પણ પાર્ટીમાં જઈએ છીએ તો કંઈ લાગવું તો જોઈએ પાર્ટી જેવું.... મારે તારું કોઈ લેક્ચર સાંભળવું નથી. મારે તારી સાથે લાંબી બહસ પણ કરવી નથી. તું લિપસ્ટિક લુછી નાખ અને કપડાં પણ બીજા પહેરીને