સોનું ની મુસ્કાન - ભાગ 10

  • 1.2k
  • 584

ભાગ ૧૦ સોનું નો પરિવાર શહેર પોહચી ગયો હતો , તેઓ એ એક જગ્યા એ નાસ્તો કરી લીધો હતો , હવે તેઓ તેમના નિવાસ સ્થાન માટે નીકળવા ના હતા , રમેશ એ કહ્યું સુજલ ભાઈ મજા આવી ગઈ જલેબી ફાફડા ખાઈ ને આટલા સરસ નાસ્તા બદલ આભાર , સુજલ એ કહ્યું અરે એમાં આભાર શું તમે મારી વાત માની ને તમારું ગામડું છોડી શહેર માં રેહવા આવ્યા તેના માટે હું ધન્યવાદ કરું છું,ચાલો હવે આપડે નીકળીએ અમારું અહી એક જૂનું ઘર છે પાસે જ ત્યાં તમારા રહેવા ની વ્યવસ્થા કરી લઈએ , તે ઘર આમ પણ ખાલી જ પડેલું છે